બાર એસોસિયેશન ચૂંટણી/ જામનગર: વકીલ મંડળની આજે યોજાશે ચૂંટણી, 7 પદ માટે થશે મતદાન, 881 વકીલો કરશે મતદાન, 7 હોદા માટે કુલ 16 ઉમેદવાર માટે જંગ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સહ ખજાનચીની ચૂંટણી

Breaking News