Gujarat/
જામનગર સેવા સેતુ કાર્યક્રમમાં હોબાળો , આયુષ્યમાન વિભાગમાં અરજદારોનો હોબાળો , સર્વર ડાઉન હોવાને કારણે લોકોને હાલાકી , આયુષ્યમાન કાર્ડ કઢાવવા લોકોની લાઇનો , શહેરના ટાઉન હોલમાં સેવા સેતુનો કાર્યક્રમ
