Gujarat/ જામનગર હાપા APMCમાં કામકાજ રહેશે બંધ, વેપારી એસો.ની માંગણીને પગલે નિર્ણય, 24 થી 1 એપ્રિલ સુધી યાર્ડમાં કામકાજ રહેશે બંધ,, માર્ચ એન્ડિંગમાં વેપારી હિસાબોને લઇ રહેશે બંધ, તમામ જણસીની હરાજીનું કામકાજ રહેશે બંધ

Breaking News