Breaking News/
જામનગર: PNB બેંકના મેનેજરનું ઘૃણાસ્પદ કૃત્ય, બેંકના બાથરૂમમાં મેનેજરે લગાવ્યા સ્પાય કેમેરા, અખિલેશ સૈની નામના મેનેજરનું ઘૃણાસ્પદ કૃત્ય, PNB ની દેરડ બ્રાંચના લેડીઝ વોશેરૂમમાં લગાવ્યા કેમેરા, બેંકની મહિલાકર્મીના ધ્યાને આવતા મામલો સામે આવ્યો, મહિલાકર્મીએ મેનેજર અખિલેશ સૈની સામે ફરિયાદ નોંધાવી, મહિલાકર્મીના ફોટો-વીડિયો બનાવવાના ઈરાદે મુક્યો હતો સ્પાય કેમેરો
