Gujarat/ જુનાગઢમાં પ્રવીણરામ આજે જોડાશે AAPમાં, સર્કિટ હાઉસ ખાતે જોડાશે AAP પાર્ટીમાં , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , યુવાનોના પ્રશ્નોને વાચા આપવા આંદોલનકારી પ્રવિણ રામ, આપના ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ રહેશે હાજર, આપના નેતા મનીષ સિસોદિયા સાથે કરી હતી બેઠક

Breaking News