Gujarat/ જુનાગઢમાં પ્રવીણ રામ AAPમાં જોડાયા , સર્કિટ હાઉસ ખાતે આપનો ખેસ ધારણ કર્યો , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ હાજર, યુવકોની સમસ્યાને વાચા આપનાર પ્રવીણ રામ , આપ નેતા મનીષ સિસોદિયા સાથે કરી હતી બેઠક

Breaking News