Mumbai/
સેન્સેક્સમાં 871 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 50 પણ 265 પોઇન્ટ તૂટ્યું, સેન્સેક્સએ 50 હજારનું લેવલ ગુમાવ્યું, સેન્સેક્સ 49,180 અને નિફ્ટી 14,549ના સ્તરે, કોરોનાના કેસ વધતા અસર શેરબજારમાં દેખાઇ, છેલ્લા 2 સપ્તાહના સૌથી નીચલા સ્તરે સેન્સેક્સ
