Breaking News/
નવસારીઃ પ્રા.શાળાના ભોજનમાંથી નીકળી ગરોળી, બાળકોને પીરસાયેલા ભોજનમાંથી નીકળી મૃત ગરોળી, મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં નીકળી, સમય સૂચકતાએ શાળાએ બાળકોને ભોજન ખાવા ન દીધુ, ચીખલીના પીપલ ગભાણ ગામની ઘટના, નાયક ફાઉન્ડેશન દ્વારા અપાય છે મધ્યાહન ભોજન, શિક્ષણ વિભાગને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી
