પાણી જોડાણ કાપ્યું/ બોટાદ:PGVCLએ પાણી જોડાણ કાપ્યુ, ન.પાનું પાણી જોડાણ કાપ્યું, વીજ બીલ બાકી હોવાથી જોડાણ કાપ્યું, વોટર વર્કસનું 1.82 કરોડથી વધુ બિલ છે બાકી, PGVCL દ્રારા વારંવાર અપાઇ હતી નોટિસ

Breaking News