Delhi/
દિલ્હીમાં કોરોનાને લઈ રાજન મિશ્રાનું નિધન , પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રાનું નિધન , ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ , તાત્કાલિક વેન્ટિલેટર ન મળવાથી થયું નિધન , શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ મહારથી રાજન મિશ્રા , વિશ્વ વિખ્યાત રાજન-સાજનની જોડી તૂટી , દેશભરમાંથી મહાન સંગીતકારને અપાઈ શ્રદ્ધાંજલિ
