Gujarat/
પંચમહાલનું ગોધરા શહેર આજથી સ્વૈચ્છિક બંધ, આજથી 5 મે સુધી બપોર બાદ બજારો રહેશે બંધ , સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી , કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય
