Gujarat/ હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સામે ફરિયાદ , સરકારી જમીન પચાવી પડાવવા મામલે ગુનો નોંધાયો , શીરોઈ ગામના અને હળવદ તાલુક ભાજપા મહામંત્રી, સિંચાઇ વિભાગના કાર્યપાલ ઇજનેરે ફરીયાદ કરી, સિંચાઈ વિભાગની જમીન પચાવી પાડવાની ફરિયાદ

Breaking News