Gujarat/
પાટણના સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસ્યો વરસાદ , ધમાકેદાર વરસાદથી અનેક સ્થળોએ ભરાયા પાણી , પાટણ ડીસા રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા, વાહન ચાલકો જોખમી રીતે વાહન હંકારતા નજરે પડ્યા , વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
