Gujarat/
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદી આગાહી લીંબડી તાલુકાના વાતાવરણમાં પલટો શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયામાં વરસાદી ઝાપટું બોડિયા, પાંદરી, નાના ટિંબલામાં કમોસમી વરસાદ ઘઉં, જીરા સહિતના પાકોને થઇ શકે છે નુકશાન કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
