ગુજરાત/ રખડતા ઢોર મુદ્દે HCમાં સોંગદનામુ એએમસીએ સોંગદનામું હાઇકોર્ટમાં રજુ કર્યુ ઢોરનો ત્રાસ હોય તેવી 360 જગ્યાની કરાઇ ઓળખ ગેરકાયદે ઘાસ વેચાતુ હોય તેવી 369 જગ્યાઓ રખડતા ઢોરને પકડવા રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ શહેરના તમામ વોર્ડમાં ચાલી રહ્યું છે પેટ્રોલીંગ ઢોરના ત્રાસને ડામવા મનપાનો એકશન પ્લાન કોર્ટમાં રજૂ

Breaking News