ગુજરાત/ મેળાની શરૂઆત છતાં અંબાજી ગામમાં કચરાના ઢગ સ્વચ્છતા માટે કલેક્ટરની સુચના છતાં તંત્ર નિદ્રામાં પંચાયતના મકાનની પાછળ જ ગંદકીના ઢગ અનેક મુસાફરો ગંદકીમાંથી પસાર થવા બન્યા મજબૂર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ આજથી ભાદરવી પૂનમના મેળાના શ્રી ગણેશ

Breaking News