Gujarat/
વડોદરા: રાજયમાં ચાલી રહેલા આંદોલનનો મામલો અલગ-અલગ સંગઠનો પહોંચી શકે છે સચિવાલય વડોદરા એકસપ્રેસ વે પર પોલીસનો બંદોબસ્ત કર્મચારીઓને જતા રોકવા માટે ગોંઠવાયો બંદોબસ્ત અમદાવાદ તરફ જતી ગાડીઓની કરાય છે તપાસ
