Gujarat By-Election Result: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા (Assembly) બેઠકો પર પેટાચૂંટણીનું આજે ચૂંટણી પંચ પરિણામ જાહેર કરશે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (By-Election)માં આમ આદમી પાર્ટી દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ માલીડા અને નવા વાઘણીયા બૂથ પર ફરીથી મતદાન યોજાયું હતું. જેમાં બંને મતદાન મથકો પર સરેરાશ કુલ મતદાન 81.11 ટકા રહ્યું હતું.
LIVE:
12.20 PM: વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયા આગળ
આપના ગોપાલ ઇટાલીયા 16600 મતથી આગળ
ભાજપના કિરીટ પટેલ પાછળ
કિરીટ પટેલને 45120 મત મળ્યા
12.07 PM: વિસાવદરમાં 19મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલીયા આગળ
આપના ગોપાલ ઇટાલીયા 14914 મતથી આગળ
ભાજપના કિરીટ પટેલ પાછળ
12.00 PM: કડીમાં 18મા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા આગળ
ભાજપને 86125 મત મળ્યા
કોંગ્રેસનાં રમેશ ચાવડાને 52082 મતો મળ્યા
11.54 AM: વિસાવદરમાં 18મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલીયા આગળ
આપના ગોપાલ ઇટાલીયા 14075 મતથી આગળ
આપને 62151 મતો મળ્યા
ભાજપના કિરીટ પટેલ પાછળ
ભાજપને 47745 મત મળ્યા
11.46 AM: વિસાવદરમાં 17મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલીયા આગળ
આપના ગોપાલ ઇટાલીયા 14406 મતથી આગળ
ભાજપના કિરીટ પટેલ પાછળ
આપને 58514 મતો મળ્યા
11.46 AM: કડીમાં ભાજપના ઉમેદવાર સતત આગળ
15મા રાઉન્ડમા ભાજપ આગળ
રાજેન્દ્ર ચાવડા મતોથી આગળ
11.44 AM: વિસાવદરમાં 16મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયા આગળ
આપના ગોપાલ ઇટાલિયા 13394 મતથી આગળ
આપને 50676 મતો મળ્યા
ભાજપના કિરીટ પટેલ પાછળ
કિરીટ પટેલને 40042 મતો મળ્યા
નીતિન રાણપરિયાને 4133 મતો મળ્યા
11.44 AM: કડીમાં ભાજપના ઉમેદવાર સતત આગળ
12 મા રાઉન્ડના અંત સતત ભાજપ આગળ
ભાજપના રાજેન્દ્ર ચાવડાને 39200 મત
કોંગ્રસમાં ઉમેદવાર રમેશ ચાવડા પાછળ
11.42 AM: વિસાવદરમાં 12મા રાઉન્ડમાં અંતે AAP 9678 મતોથી આગળ
આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા 12 હજાર મતોથી આગળ
11.38 AM: કડીમાં 13મા રાઉન્ડમાં ભાજપના રાજેન્દ્ર પટેલ આગળ
ભાજપ 23779 મતોથી આગળ
11.05 AM: વિસાવદરમાં 11માં રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલીયા આગળ
આપના ગોપાલ ઇટાલીયા 5658 મતથી આગળ
ભાજપના કિરીટ પટેલ પાછળ
10.45 AM: વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલીયા આગળ
કોંગ્રેસને 3458 મતો મળ્યા
10.45 AM: આપના ગોપાલ ઇટાલીયા 4181 મતથી આગળ
ભાજપના કિરીટ પટેલ પાછળ
10.15 AM: વિસાવદરમાં છટ્ટો રાઉન્ડના અંતે ભાજપ આગળ
ભાજપના કિરીટ પટેલ 411 મતથી આગળ
આપના ગોપાલ ઇટાલીયા પાછળ
10.15 AM: કડીમાં છટ્ટો રાઉન્ડના અંતે ભાજપ આગળ
ભાજપના રાજેન્દ્ર ચાવડા 11981 મતથી આગળ
કોંગ્રસમાં ઉમેદવાર રમેશ ચાવડા પાછળ
10.12 AM: વિસાવદરમાં છડ્ડા રાઉન્ડના અંતે ભાજપ આગળ
આપના ગોપાલ ઇટાલીયા પાછળ
વિસાવદરમાં છડ્ડા રાઉન્ડના અંતે ભાજપ આગળ
આપના ગોપાલ ઇટાલીયા પાછળ
વિસાવદરમાં છડ્ડા રાઉન્ડના અંતે ભાજપ આગળ
આપના ગોપાલ ઇટાલીયા પાછળ
10.00 AM: ભાજપના કિરીટ પટેલ 800 મતથી આગળ
આપના ગોપાલ ઇટાલીયા પાછળ
કડીમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપ આગળ
ભાજપના રાજેન્દ્ર ચાવડા 6811 મતથે આગળ
કોંગ્રસમાં ઉમેદવાર રમેશ ચાવડા પાછળ
09.59 AM: વિસાવદરમાં ત્રિપાંખિયા જંગમાં ભારે રસાકસી
ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના કિરીટ પટેલ આગળ નિકળ્યાં
ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના કિરીટ પટેલને 13642 મત
ત્રીજા રાઉન્ડના અંતે ગોપાલ ઈટાલિયાને 12751 મત
AAPના ગોપાલ ઈટાલિયા વિસાવદરથી પાછળ
09.59 AM: કડીમાં ત્રીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ
ભાજપના રાજેન્દ્ર ચાવડાને ત્રીજા રાઉન્ડમાં 12002 મત
કોંગ્રેસના રમેશ ચાવડાને ત્રીજા રાઉન્ડમાં 6949 મત
કડીમાં ત્રીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ
ભાજપના રાજેન્દ્ર ચાવડાને ત્રીજા રાઉન્ડમાં 12002 મત
09.526 AM: વિધાનસભા પેટા ચુંટણીનું પરિણામ
કડી અને વિસાવદર પેટા ચુંટણીનું પરિણામ
AAPના ગોપાલ ઈટાલિયા વિસાવદરમાં આગળ
ગોપાલ ઈટાલિયા 400 મતથી આગળ
પ્રથમ રાઉન્ડમાં ગોપાલ ઈટાલિયાને 4042 મત
ભાજપના કિરીટ પટેલને પ્રથમ રાઉન્ડમાં 3097 મત
કોંગ્રેસના નીતિન રાણપરિયામાં પ્રથમ રાઉન્ડમાં 201 મત
વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર મુખ્ય જંગ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP) ના ગોપાલ ઇટાલિયા વચ્ચે છે. કિરીટ પટેલ સ્થાનિક ભાજપ નેતા છે અને તેમનો જનસંપર્ક સારો છે. ગોપાલ ઇટાલિયા AAP ના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને યુવા નેતા તરીકેની તેમની છબી અને આક્રમક પ્રચાર શૈલીથી મતદારોનું ધ્યાન ખેંચ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને AAP વચ્ચે છે. આ બેઠકનું પરિણામ ગુજરાતમાં AAP ના ભવિષ્યના વિસ્તરણ માટે પણ મહત્વપૂર્ણ રહેશે.
કડી (Kadi) વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધી સ્પર્ધા છે. રાજેન્દ્ર ચાવડા ભાજપના અનુભવી નેતા છે અને તેમને સંગઠનનું મજબૂત સમર્થન છે. કોંગ્રેસના રમેશ ચાવડા સ્થાનિક સ્તરે સારી પકડ ધરાવે છે અને તેમણે સ્થાનિક મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસ આ બેઠક પર તેની પરંપરાગત વોટબેંક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપ આ બેઠક જીતીને તેની પકડ મજબૂત કરવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા
