Ahmedabad News: અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે (Crime Branch) હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે. આરોપીઓને જુહાપુરામાં અને અમરાઈવાડી વિસ્તારમાંથી યુવકની હથિયાર સાથે પકડી પાડી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાંથી હથિયાર (દેશી કટ્ટા) સાથે પકડ્યો છે, આરોપી મઝહરખાન પઠાણ નામના યુવકની દેશી કટ્ટા સાથે ધરપકડ કરાઈ છે, અમરાઈવાડીથી આરોપી પ્રેમ તિવારી નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. SOG ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ભરૂચમાં SOG મેગા ઓપરેશન,44 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા
આ પણ વાંચો:બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી
આ પણ વાંચો:રાજકોટના ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતનો મામલે SOGને મળી સફળતા
