America/ ભારતમાં હજુ ખરાબ સ્થિતિ સર્જાશે, ગૂગલનાં CEO સુંદર પિચાઇનું નિવેદન, ભારતમાં સંક્રમણની સ્થિતિ ભયાવહ, ભારતને મદદ કરવા બદલ અમેરિકા સરકારની કરી પ્રશંસા, સુંદર પિચાઇએ એક ઇન્ટરવ્યુમાં આપી માહિતી, અમેરિકાથી 440 ઓક્સિ.સિલિન્ડર,રેગ્યુલેટર, 10 લાખ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટકીટ મોકલાઇ

Breaking News