Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
gujarat monsoon

Gujarat Monsoon/ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: અનેક જિલ્લામાં હાઈ એલર્ટ

Gujarat News/સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર, ક્યાંક જળબંબાકાર તો ક્યાંક ડેમમાં નવા નીરથી ખેડૂતો ખુશ

હવામાન વિભાગ દ્વારા સુરત (Surat) જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' (Red Alert)તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદ (Heavy Rain)ના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે

Surat News/સુરતમાં ભારે વરસાદ, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર,ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Gujarat Rain)વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે

Gujarat Rain News/ગુજરાતમાં વરસાદનો કહેર : 12 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં પૂરથી તબાહી, અમદાવાદમાં પાણી ભરાયા

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત વ્યવસ્થાની કરવામાં આવી હતી. સાંજના 4.00 વાગ્યા સુધીમાં 1117 લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર (Evacuation)કરવામાં આવ્યું છે.

Surat News/ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, સુરતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી 1,117 લોકોનું સ્થળાંતર

જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Office)એ જાહેરાત કરી છે કે શુક્રવાર, 1 ઓગસ્ટે સુરત શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા (Schools Closed)રહેશે.

Surat News/સુરતમાં ભારે વરસાદને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓ બંધ, જિલ્લા શિક્ષણ અધિકારીની સત્તાવાર જાહેરાત

Surat Waterlogging: દર વર્ષે એ જ હાલત કેમ?

Surat News/સુરતના સાણિયા હેમાદ ગામમાં વરસાદ બાદ પણ પાણીનો ભરાવો યથાવત, ગ્રામજનોમાં રોષ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (DGP Gyanendra Singh Malik)રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદ (Heavy Rain)ની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

Gandhinagar News/ગુજરાતમાં અતિભારે વરસાદ: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે સમીક્ષા કરી

CM

Gujarat News/દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

Surat Flood Alert: 5 બચાવ ટીમો મેદાને

Surat News/સુરતમાં ભારે વરસાદ વચ્ચે NDRF-SDRF એલર્ટ: આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા 5 બચાવ ટીમો તૈનાત

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy