Gujarat/
સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું, બપોરના સમયે શહેરોના માર્ગ સૂમસામ બન્યા, ટાવર ચોક,રેલવે સ્ટેશન રોડ,શાકમાર્કેટ રોડ સૂમસામ, દેહ દઝાડતી ગરમીને લઈને માર્ગો થયા સૂમસામ
