vadodra/
વડોદરાની એમ.એસ.યુનિ.માં મારામારી, ABVP-AGSUનાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, શહીદોને પુષ્પાંજલિ કરવાનાં મુદ્દે બાખડ્યા, ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને પુષ્પાંજલિ, યુનિ.વિજિલન્સનાં જવાનોએ મામલો થાળે પાડ્યો
