Gujarat/ રાજકોટ પાલિકા-પંચાયતની ચૂંટણીનો મામલો, આવતીકાલે મતગણતરી હાથ ધરાશે , કુલ 186 રાઉન્ડમાં મત ગણતરી થશે, 800 ઉમેદવારોનું ભાવિ EVMમાં થયું કેદ, પડધરીમાં 3 અને ધોરાજીમાં 2 તાલુકાની મતગણતરી થશે, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે

Breaking News