Gujarat/
ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર,ધો. 10ના પરિણામના 50 માર્ક્સ,ધો.11ના પરિણામના 25 માર્ક્સ,ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ,જુલાઇના બીજા અઠવાડિયામાં પ્રમાણપત્ર મળી જશે
