Breaking News/
અમરેલીના ફતેપુરમાં યુવાન તણાયાની બની ઘટના, છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાથી 4 ના મોત, ગત રોજ પણ શેલ નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા, ભાવેશ મુંધવા નામનો યુવાન ઠેબી નદીમાં તણાયો, બે કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો, વરસાદને કારણે નદીઓના પાણીમાં થયો છે વધારો, મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો