Breaking News/
સુરત: વરાછામાં ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ, ક્લિયર પાણીના નામની ફેકટરી ઝડપાઇ, ભજીયાવાલા ઇન્ડ. એસ્ટેટમાં ચાલતી હતી ફેકટરી, કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી, સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી
