Vadodara/ વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો, બાપોદ અને કપુરાઇ બ્રિજ પાસેની ઘટના, મહિલાઓએ ઢોર પાર્ટીની ટીમ પર કર્યો હુમલો, પોલીસની હાજરીમાં દાંતરડા,પથ્થરો સાથે હુમલો, ત્રણ ઢોરમાંથી 2 ઢોર છોડાવી ગઈ મહિલાઓ, વિરોધ માટે મહિલાઓને કરાઇ આગળ

Breaking News