Gujarat/
શામળાજી મેશ્વો નદી ઉપરનો કોઝવે તુટયો, 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે હાલાકી, શૈક્ષણિક સંસ્થાઓને જોડતો મુખ્ય રસ્તો, કોઝવે બાદ બીજો રસ્તો વાયા ભવાનપુર, ભવાનપુર વાળા રસ્તાનું અંતર ૪ કિમિ વધુ, ભવાનપુર થી બહેચરપુરા સુધી એસટીની માંગ, આગામી માસમાં કોલેજની છે પરીક્ષાઓ, કોઝવે તૂટતા બાળકોના ભણતર ઉપર અસર, આસપાસના 50 ગામોના લોકોને પણ હાલાકી
