Gujarat/
બોટાદના 3 શહેરો આજે સંપૂર્ણ બંધ, બોટાદ ,બરવાળા-ગઢડા શહેર સ્વૈચ્છિક બંધ , સવારથી તમામ વેપાર ઉધોગ આજે સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ વધતાં વેપારી એસો.દ્વારા નિર્ણય
