Gujarat/
ગઢડા રોડ પર ખાણખનીજની ટિમ પર હુમલો અધિકારી અને ટિમ કરાયો હિચકારો હુમલો અધિકારી સચિનભાઈ અને સાથી કર્મચારી પર હુમલો ચાર અજાણયા શખ્સઓ કર્યો અચાનક હુમલો અધિકારી અને કર્મચારી પર ઉપર હોકી વડે હુમલો હુમલામાં અધિકારીને પગના ભાગે થયું ફ્રેક્ચર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચાર હુમલાખોરોમાંથી એક ઈસમ પાસે હતી રિવોલ્વર: અધિકારી અગાઉનું મનદુઃખ રાખી કરાયો હુમલો: અધિકારી એક અઠવાડિયા પહેલા બરવાળા પાસે પકડી હતી ગાડી
