અપહરણ/
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની ઘટના ધોળા દહાડે વેપારીનું અપહરણ અઢી કરોડની લેતીદેતીમાં પાનના ગલ્લેથી અપહરણ અપહરણના સીસીટીવી આવ્યા સામે પોલીસે વેપારીને મુકત કરાવી ત્રણ લોકોને પકડ્યા
