Breaking News/
રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, મ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, આજે વડોદરામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યેલ્લો એલર્ટ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 28 જૂને સુરતમાં અતિભારે વરસાદની આગાહી, 28 જૂને ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ આગાહી, મોન્સુનનો ટર્ફ પસાર થતો હોવાથી રહેશે વરસાદ
