Gujarat/
વડોદરામાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો, SSG હોસ્પિટલનો કોરોના વોર્ડ દર્દીઓથી ઉભરાયો, દર્દીઓને વોર્ડની બહાર જ અપાઇ રહ્યો છે ઓક્સિજન, શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યાં છે દર્દી, કોરોના વોર્ડની લોબીમાં જ દર્દીઓને અપાઇ રહી છે સારવાર
