Breaking News/ અમદાવાદ શહેર સહિત 16 તાલુકામાં વરસાદ બેચરાજી અને અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ કડી અને શિહોર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ અન્ય 13 તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ શહેરમાં બરફના કરા અને ભારે પવન સાથે વરસાદ ભારે વરસાદ અને પવનથી અનેક શહેરીજનો રસ્તામાં ફસાયા સતત 2 કલાક સુધી વરસાદે શહેરને લીધું બાનમાં શહેરમાં અનેક સ્થળોએ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં 3 કલાક પછી ધીરે ધીરે ઓસર્યા વરસાદી પાણી

Breaking News