Breaking News/ વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે વરસાદની આગાહી આજે રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી પાટણ, મહેસાણા વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી આણંદ, ભરૂચ, અમરેલી વરસાદની આગાહી રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી અમદાવાદ,ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ

Breaking News