ભારે વરસાદની આગાહી/
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી ગત સાંજે રાજકોટમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક એક કરતા વધુ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વધ્યું જોર રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 1 ઈંચ વરસાદ પડ્યો વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં અડધો ઈંચ વરસાદ પડ્યો સૌરાષ્ટ્રના રાજકોટ,ભાવનગરમાં વરસાદની આગાહી પોરબંદરમાં આજે વરસાદની છે આગાહી
