Gujarat/
મ્યુકર માઈકોસિસના ઈન્જેકશનને લઈને રાહતના સમાચાર, હવે પૂરતા પ્રમાણમાં મળશે ઈન્જેક્શન, એમફોટેરેસન બી ઇન્જેક્શન સહેલાઈથી મળશે, સિવિલ હોસ્પિટલ માંથી મળશે ઇન્જેક્શન, 240 રૂપિયાના દરે મળશે ઇન્જેક્શન
