Gujarat/
અમદાવાદ:આગામી બે દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે, માછીમારો માટે અને પોર્ટ ઉપર ચેતવણી મુકાશે, ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેસર સર્જાશે, દરિયાકાંઠે લો પ્રેશરના કારણે વરસાદ પડશે,
