Gujarat/
રાજ્યમાં અતિભારે વરસાદની હવામાનની આગાહી, 8 અને 9 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી, રાજ્યમાં આગામી 5 મેઘો મન-મૂકીને વરસશે, અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી, 9 અને 10 તારીખે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ
