Gujarat/
ભાવનગરમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ, ભાજપના બેનરો અને બોર્ડ લગાવાયેલા જોવા મળ્યા, આચાર સંહિતાનો થઈ રહ્યો છે ખુલ્લે આમ ભંગ, તંત્ર દ્વારા બોર્ડ પણ ઉતારવામાં આવ્યા નથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે આચારસંહિતા
