Breaking News/ બનાસકાંઠાના ભાભરમાં મોસમનો મિજાજ બદલાયો દિવસ ભર ઉકળાટ બાદ અચાનક વરસાદ ખાબક્યો જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો તાલુકાના અનેક ગામડામાં ધમધોકાર વરસાદ ખેતરમાં ઉભેલ ઉનાળુ બાજરીને નુકશાન જવાની શક્યતા એક બાજુ લગ્નની સિઝન, બીજી બાજુ માવઠાનો માર

Breaking News