Breaking News/
જખૌ દરિયાઈ તટ પરથી ફરી ચરસનું પેકેટ મળી આવ્યું ઇબ્રાહિમ પીર બેટ પાસેથી મળી આવ્યું ચરસનું એક પેકેટ BSF અને નેવલ ઇન્ટે.ના પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છેલ્લા એક મહિના દરમિયાન દરિયાઈ વિસ્તારમાં 29 પેકેટ મળ્યા
