Gujarat/
સાણંદતાલુકાના ઉમરદલ ગામના રસ્સા ઉબડખાબડ , ઉમરદલના ગ્રામજનો પરેશાન , ચાર મહિનાથી રસ્તો બંધ , ખેતરે જવા 5 કિં.મી. ચાલીને જ જવું પડે છે , ઉમરદલ ગામ પ્રતિક છે અનેક ગામના રસ્તા બિસ્માર , ચોમાસામાં ગ્રામજનો ભારે પરેશાન
