Gujarat/ ગાંધીનગર: વિધાનસભામાં કેગનો અહેવાલ રજુ રાજયમાં વાહનો વધતા પ્રદુષણ પણ વધ્યું GPCBના અહેવાલમાં સરકારની કબુલાત હવાની ગુણવત્તા નબળી પડી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ વસ્તી વધારાની સામે વાહનોની વૃદ્ધિમાં 352 ટકા જેટલો વધારો હવાનું પ્રદૂષણ વધવાના કારણે સ્વશનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું છેલ્લા પાંચ વર્ષમાં 80, 443 શ્વાસ ને લગતી બિમારીના દર્દી નોંધાયા

Breaking News