Breaking News/
ડાકોરના દરબારમાં પહોંચ્યા કેન્દ્રિય નાણાંમંત્રી, ભગવાન રણછોડજીના ચરણોમાં ઝુકાવ્યું શીશ, ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કરાયું નિર્મલા સીતારમનનું સન્માન, મંદિરની પ્રદક્ષિણા કરી નાણામંત્રીએ અનુભવી ધન્યતા, સૌરાષ્ટ્રના માલધારી સમાજની મહિલા સાથે કરી ખાસ વાત, મહિલા ભક્તોના વસ્ત્રોની મંત્રીએ કરી પ્રશંસા, માણસાના MLA જે.જે.પટેલે નાણાંમંત્રીના હસ્તે મંદિરને કર્યું દાન, ધારાસભ્યએ 35 લાખની જમીન મંદિરને આપીમાં દાન
