રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન/
રાષ્ટ્રપતિ મુર્મુ સાંજે રાષ્ટ્રને કરશે સંબોધન, સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ પ્રજાજોગ સંબોધન કરશે, 74મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સંબોધશે
