કોલ્ડ વેવ/
ઉ.ભારતમાં હાડ થીજવતી ઠંડી, કાશ્મીરમાં હિમવર્ષાનો માહોલ, હજી બે દિવસ ઠંડીની આગાહી, કાતિલ ઠંડીની શકયતા વ્યકત કરાઇ, હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેરાત
