Gujarat/
રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, નાયબ મુખ્યમંત્રી દેત્રોજમાં આપશે હાજરી, દેત્રોજમાં ઉજવાશે કિસાન સન્માન દિવસ, કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થીઓને અપાશે મંજૂરીપત્રો, ખેડૂત કલ્યાણના લાભાર્થીઓને અપાશે મંજૂરીપત્રો
