પઠાણ રિલીઝ/
રાજયભરમાં પઠાણ રીલીઝ, અમદાવાદમાં પણ પઠાણ રિલીઝ, થિયેટર, મલ્ટીપ્લેક્ષમાં પોલીસ બંદોબસ્ત રહેશે, અનિચ્છનીય બનાવ ન બને તેવી પોલીસની તૈયારી, ફિલ્મને લઇને ઉભા થયેલા વિવાદના પગલે સુરક્ષા, સંવેદનશીલ વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરાશે, નાગરિકોને ભ્રામક વાતોમાં ન આવવા અપીલ
